Journalism : FeatureWriting
For My Department ❤
ડીપાર્ટમેન્ટનાં એ દિવસો યાદ આવે છે
મિત્રોનો સાથ બહુ યાદ આવે છે,
કેમ્પસ, પાર્કિંગને દાઝીનાં ગલ્લાની ભીડ
તેમાં ક્લાસ પણ બહુ યાદ આવે છે,
દાદરમા બેસી રેહવું અને સુંદર રીતે નીહાળવું
ડીપાર્ટમેન્ટનું એ વાતાવરણ બહુ યાદ આવે છે,
ઝટપટ જતાને છાપાઓનો એ સાથ
લાયબ્રેરીનું વાંચન પણ બહુ યાદ આવે છે,
સમજાય તો'તો સમજવાનું નહીં તો ઉપરથી જાય
ક્રિટીસીજમનાં એ લેકસર બહુ યાદ આવે છે.
Comments
Post a Comment